કર્મયોગ - શ્લોક શ્લોક 28
શ્લોક 28
તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયોઃ |
ગુણા ગુણેષુ વર્તન્ત ઇતિ મત્વા ન સજ્જતે ||૩-૨૮||
અનુવાદ
સર્વ કર્મોને મને સમર્પિત કરીને, નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને, યુદ્ધ કર!