કર્મયોગ - શ્લોક શ્લોક 20
કર્મયોગ
શ્લોક 20
કર્મણૈવ હિ સંસિદ્ધિમાસ્થિતા જનકાદયઃ |
લોકસંગ્રહમેવાપિ સમ્પશ્યન્કર્તુમર્હસિ ||૩-૨૦||
અનુવાદ
હે પાર્થ! ત્રણે લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં, હું નિયત કર્મોમાં વ્યસ્ત છું.