કર્મયોગ - શ્લોક શ્લોક 16
કર્મયોગ
શ્લોક 16
એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતીહ યઃ |
અઘાયુરિન્દ્રિયારામો મોઘં પાર્થ સ જીવતિ ||૩-૧૬||
અનુવાદ
પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મ-પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મ-સંતુષ્ટ હોય છે, તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી.