સાંખ્યયોગ - શ્લોક શ્લોક 9
શ્લોક 9
સઞ્જય ઉવાચ |
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ |
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ||૨-૯||
અનુવાદ
સંજયે કહ્યું: આ પ્રમાણે બોલ્યા પછી, શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે, હૃષીકેશને સંબોધીને કહ્યું: “હે ગોવિંદ! હું લડીશ નહિ” અને મૌન થઈ ગયો.