સાંખ્યયોગ - શ્લોક શ્લોક 26
સાંખ્યયોગ
શ્લોક 26
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ |
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ||૨-૨૬||
અનુવાદ
જો, આમ છતાં, તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી.