મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 25
શ્લોક 25
અનુબન્ધં ક્ષયં હિંસામનપેક્ષ્ય ચ પૌરુષમ્ |
મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે ||૧૮-૨૫||
અનુવાદ
તેને સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે, જયારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય, તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે.