મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 11
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 11
ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ |
યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે ||૧૮-૧૧||
અનુવાદ
દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે. પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે, તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે.