પુરુષોત્તમયોગ - શ્લોક શ્લોક 17
શ્લોક 17
ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુધાહૃતઃ |
યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ||૧૫-૧૭||
અનુવાદ
તેનાથી અતિરિક્ત, એક પરમ દિવ્ય વિભૂતિ છે, જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે.