ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ - શ્લોક શ્લોક 30
ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ
શ્લોક 30
પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ |
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ||૧૩-૩૦||
અનુવાદ
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, અસ્તિત્ત્વમાં તું જે કંઈપણ ચર અને અચર જોવે છે, તેને કાર્યક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જાણ.