વિભૂતિયોગ - શ્લોક શ્લોક 36
શ્લોક 36
દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ |
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ||૧૦-૩૬||
અનુવાદ
સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિંદુ પંચાંગનાં બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું.