રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 6
રાજવિદ્યા રાજગુહ્યયોગ
શ્લોક 6
યથાકાશસ્થિતો નિત્યં વાયુઃ સર્વત્રગો મહાન્ |
તથા સર્વાણિ ભૂતાનિ મત્સ્થાનીત્યુપધારય ||૯-૬||
અનુવાદ
જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ.