જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 10
જ્ઞાનવિજ્ઞાનયોગ
શ્લોક 10
બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્ |
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ||૭-૧૦||
અનુવાદ
હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું.