ધ્યાનયોગ - શ્લોક શ્લોક 39
ધ્યાનયોગ
શ્લોક 39
એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ |
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે ||૬-૩૯||
અનુવાદ
મન અતિ ચંચળ, ઉપદ્રવી, બળવાન અને દુરાગ્રહી છે. હે કૃષ્ણ! મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે.