જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 2
જ્ઞાનકર્મસન્યાસયોગ
શ્લોક 2
એવં પરમ્પરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ |
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરન્તપ ||૪-૨||
અનુવાદ
હે શત્રુઓનું દમન કરનાર! આ રીતે રાજર્ષિઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરૂ-શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું. પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું.