સાંખ્યયોગ - શ્લોક શ્લોક 36
સાંખ્યયોગ
શ્લોક 36
અવાચ્યવાદાંશ્ચ બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ |
નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ્ ||૨-૩૬||
અનુવાદ
તારાં શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે?