સાંખ્યયોગ - શ્લોક શ્લોક 30
સાંખ્યયોગ
શ્લોક 30
દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત |
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ||૨-૩૦||
અનુવાદ
હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.