સાંખ્યયોગ - શ્લોક શ્લોક 21
સાંખ્યયોગ
શ્લોક 21
વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ |
કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ||૨-૨૧||
અનુવાદ
હે પાર્થ! જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે?