સાંખ્યયોગ - શ્લોક શ્લોક 19
સાંખ્યયોગ
શ્લોક 19
ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ |
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ||૨-૧૯||
અનુવાદ
જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.