મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 67
શ્લોક 67
ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન |
ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ||૧૮-૬૭||
અનુવાદ
આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપિ કહેવો જોઈએ નહીં. જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષ્યા કરે છે, તેમને કદાપિ કહેવો જોઈએ નહીં.