વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 55
શ્લોક 55
મત્કર્મકૃન્મત્પરમો મદ્ભક્તઃ સઙ્ગવર્જિતઃ |
નિર્વૈરઃ સર્વભૂતેષુ યઃ સ મામેતિ પાણ્ડવ ||૧૧-૫૫||
અનુવાદ
।।11. 55।।હે પાંડવ! જે પુરુષ મારા માટે જ કર્મ કરનારો છે, અને મને જ પરમ લક્ષ્ય માને છે, જે મારો ભક્ત છે તથા સંગરહિત છે, જે સર્વ પ્રાણીઓ પ્રત્યે નિર્વૈર છે, તે મને પામે છે.