વિશ્વરૂપદર્શનયોગ - શ્લોક શ્લોક 1
વિશ્વરૂપદર્શનયોગ
શ્લોક 1
અર્જુન ઉવાચ |
મદનુગ્રહાય પરમં ગુહ્યમધ્યાત્મસંજ્ઞિતમ્ |
યત્ત્વયોક્તં વચસ્તેન મોહોઽયં વિગતો મમ ||૧૧-૧||
અર્જુન ઉવાચ
અનુવાદ
અર્જુને કહ્યું: મારા પરના અનુગ્રહ વશાત્ આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે.