અર્જુનવિષાદયોગ - શ્લોક શ્લોક 10
શ્લોક 10
અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ||૧-૧૦||
અનુવાદ
આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે. તેઓ યુદ્ધવિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે.