રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 30
રાજવિદ્યા રાજગુહ્યયોગ
શ્લોક 30
અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્ |
સાધુરેવ સ મન્તવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ ||૯-૩૦||
અનુવાદ
તે શીધ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતીપુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈપણ ભક્તનો કદાપિ વિનાશ થતો નથી.