રાજવિદ્યા રાજગુહ્યયોગ - શ્લોક શ્લોક 22
રાજવિદ્યા રાજગુહ્યયોગ
શ્લોક 22
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે |
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ||૯-૨૨||
અનુવાદ
હે કુંતીપુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે. પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે.