કર્મયોગ - શ્લોક શ્લોક 7
શ્લોક 7
યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન |
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે ||૩-૭||
અનુવાદ
આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહિ બને.