કર્મયોગ - શ્લોક શ્લોક 18
કર્મયોગ
શ્લોક 18
નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન |
ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ ||૩-૧૮||
અનુવાદ
તેથી આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર, કારણકે, ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે.