ભક્તિયોગ - શ્લોક શ્લોક 11
ભક્તિયોગ
શ્લોક 11
અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ |
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ||૧૨-૧૧||
અનુવાદ
જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય, તો તારા સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા.