Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 શ્લોક 47
અર્જુનવિષાદયોગ · શ્લોક 47
શ્લોક 47
સઞ્જય ઉવાચ |
એવમુક્ત્વાર્જુનઃ સઙ્ખ્યે રથોપસ્થ ઉપાવિશત્ |
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ||૧-૪૭||
અનુવાદ
સંજયે કહ્યું: આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધાં અને રથના આસન પર ફસડાઈ પડ્યો, તેનું મન વ્યથા અને શોકથી સંતપ્ત થઈ ગયું.