Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 45
ધ્યાનયોગ · શ્લોક 45
શ્લોક 45
પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધકિલ્બિષઃ |
અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ||૬-૪૫||
અનુવાદ
ભગવાને કહ્યું: હે પાર્થ! જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. મારા પ્રિય મિત્ર! જે ભગવદ્-પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, તેની કદાપિ અધોગતિ થતી નથી.